વિકિપીડિયા:સમાજ મુખપૃષ્ઠ

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

Structural Changes, વિકિપીડિયા કોર્સ અને Dynamic Watchlist - આ ત્રણ મહ્ત્વ ના મુદ્દાઓ ચર્ચા માટે ખુલ્લા છે અને બધા ને વિનન્તી કે તેઓ યથાશક્તિ આમા પોતાની રિતે ઉમેરો કરે.

અનુક્રમણિકા

[ફેરફાર કરો] વિકિપીડિયા કોર્સ

વિકિપીડિયા મા પોતાનુ યોગદાન આપવુ અઘરુ નથી, પણ તેને વ્યવસ્થીત રીતે રજુ કરવુ અને ઉપયોગી બનાવવુ, એ જરા કૌશલ્ય માગી લઇ છે. આ માટે જરુરી છે કે આવનાર લેખકો ને રસપ્રદ અને ઉપ્યોગી મહિતી, વિકિપીડિયા ને લગતી, આપવા મા આવે. જરુરી બને, તો એક સુઘડીત કોર્સ પણ આપવો જોઇએ.

આ કદાચ અજુગતુ લાગે, પણ કોઇ પણ શંકા હોઇ, તો અહીયા એક નજર ફેરવવી : http://www.ziemiaprzyszlosci.pl/samochody//w/en/User:Ocaasi/The_Wikipedia_Game. જો અંગ્રેજી વિકિપીડિયા માટે પણ આવી વસ્તુ ઉપયોગી નિવડી શકે, તો ગુજરાતી ભાઇ બન્ધુઓએ આ વસ્તુની નોંધ લઇ પોતાની કમર કસવી પડે.

આ જગ્યા મેં આ કોર્સ વિષયી ચર્ચા માટે રાખી છે.

[ફેરફાર કરો] કોર્સ નો ઉદ્દેશ્ય

[ફેરફાર કરો] પહેલી મુલાકાત ઉપર શુ બતાવવુ?

[ફેરફાર કરો] અંગ્રેજી વિકિપીડિયા પર થી પ્રેરણા લઇ શકાય

[ફેરફાર કરો] કઇ બાબતો પર લેખ, સ્વાધ્યાય બનાવવા?

  • એક
  • બે
  • ત્રણ
[ફેરફાર કરો] અંગ્રેજી વિકિપીડિયા પર થી પ્રેરણા લઇ શકાય

[ફેરફાર કરો] આગળ જતા

[ફેરફાર કરો] અંગ્રેજી વિકિપીડિયા પર થી પ્રેરણા લઇ શકાય

[ફેરફાર કરો] સમભાવનાઓ

[ફેરફાર કરો] પાછા ન આવનારા લેખક ભાઇઓ

ગુજરાતી વિકિપીડિયા ઉપર હજી સુધી ૯,૦૦૦+ લોકો એ રજીસ્ટર કર્યુ છે. આ એક બહુજ મોટી સંખ્યા છે. જોકે એ લોકો એ અહી આવવાનુ બંધ કરી દીધું હોઇ એ નિરાશાજનક બાબત છે. તેઓ જોકે સમય આવતા પાછા જોડાઇ શકે છે. એક સમ્ભાવના એવી પણ છે કે બધુ વ્યવસ્થિત હોઇ ત્યારે આપણે એક્ બોટ દ્વારા દરેક ના ચર્ચા ના પાન ઉપર સંદેશો મોકલાવી બધાને માહિતિગાર કરીએ. જોકે આવુ કરતા પહેલા એ જરુરી છે કે આપણે પોતે એમના માટે યોગદાન ની શક્યતાઓ સરખી રીતે તૈયાર કરીને દસ્તાવેજની પ્રક્રિયા રાખી હોય.

જે લોકો એ પોતાનો ઈ-મેલ રજીસ્ટર કર્યો હોય, તેમને તો તરત ખબર પડી જશે.

[ફેરફાર કરો] વાંધા અને મુશ્કેલીઓ

આ વિભાગ દરેક બાબત ને લગતી શંકાઓના હલ માટે વાપરી શકાય.

[ફેરફાર કરો] હજી સુધીની દસ્તાવેજી ની પ્રક્રિયામાં શું ખુટે છે?

[ફેરફાર કરો] વિનંતી

આવનારા દિવસોમાં હું અહીંયા શક્તિ મુજબ યોગદાન કરીશ. બધાંને વિનંતી કે તેઓ પણ આ બાબતમાં રસ લઇ પોતાની સમજ પ્રમાણે યોગદાન કરે.

[ફેરફાર કરો] Dynamic Watchlist

કદાચ આ તમને જરા કામ ની વસ્તુ લાગે.

[ફેરફાર કરો] આ વોચલિસ્ટ્ શુ છે?

કોઇ પણ શ્રેણી મા થયેલ ફેરફાર ને ધ્યાન મા લઇ તેને રસધારક વ્યક્તિ ના પ્રૂષ્થ ઉપર એક feed બનાવે છે. આનો ઉપ્યોગ નવા આવેલા લેખકોને explore કરાવવા માટે કરી શકાય તેમ છે. કોઇ પણ નવો લેખક આવે, તો તેના ચર્ચા ના પાના ઉપર આ watchlist મુકિયે તો wikipedia ઉપર આવી ને તેમની પાસે થી involvement ની અપેક્શા રાખી શકાય છે.

[ફેરફાર કરો] શ્રેણી થી અલગ કઇ રીતે છે?

અલગ નથી. આ તો શ્રેણી, જે પાછલા બારણે ની વસ્તુ છે, તેનો ઉપ્યોગ આગલા બારણે, એટલે કે એક્ નવા નિશાળીયા ને રજુઆત કરવા માટે કરી શકાય છે. આ ખરેખર તો Gift wrapping ને અનુરુપ છે, જોકે એનો ઉપ્યોગ ફક્ત શોભા ન ગાઠિયા પુરતો નથી.

[ફેરફાર કરો] બીજો કોઇ ઉપયોગ?

કોઇ પણ્ લેખ્ મા જો કોઇ ત્રુટી હોઇ, તો આવ લેખો નિ એક્ અલગ શ્રેણી બનાવી શકાય. દા.ત. "no references", "no images", "articles not edited in the last one year". એ પછી જે પણ વ્યક્તિ પોતાની રીતે આવા ત્રૂટીજનક લેખો નો નિકાલ લાવવા માગતો હોઇ, તે પોતાની રિતે શક્તિ મુજબ એક એક કરીને દરેક લેખ ને લાયક બનાવી શકે.

In other words, it is very useful for workflow processing and quality control processes. આવુ કરવા થી કોઇ પણ લેખક પોતાનો લેખ લખી ને એને વધારે સુઘડ બનવિ શકે છે. જરા ૩૦,૦૦૦ ફીટ ના લેવલ પર વાત કરિયે, તો દરેક લેખ ફક્ત અને ફક્ત સારો બનતો જાઇ તેવી system નુ frontend આના થી સાચવી શકાય.

[ફેરફાર કરો] શુ ખુટે છે?

સભ્યની_ચર્ચા:DharavSolanki પર મે આને testdrive કરી જોયુ છે, પણ અજ્ઞાત વિસ્તારક શબ્દ "dynamicpagelist" એવો એરર સન્દેશ આવે છે. ક્રુપા કરી કોઇ માહિતિગર વ્યક્તિ ને આ દેખાડશો.

[ફેરફાર કરો] Structural Changes

[ફેરફાર કરો] http://www.ziemiaprzyszlosci.pl/samochody//w/en/Portal:Contents/Portals

નજિક ના ભવિશ્ય મા આપણી પાસે આપણા ધ્યેય ને સનલગ્ન હોઇ તેવી Portals તય્યાર હોવી જોઇએ.

"A portal is an introductory page for a given topic. It complements the main article of the subject by introducing the reader to key articles, images, and categories that further describe the subject. Portals also help editors find related projects and things they can do to help improve Wikipedia."

[ફેરફાર કરો] ગુજરાત ને લગતી અને યુનિક Portals

ગુજરાતી વિકિપીડિયા ગુજરaતીયો લખે છે, તો દેશ વિદેશ ના લેખો જોડે આપણી પોતાની ધરોહર ની દસ્તાવેજી પ્રક્રિયા શરુ થાય તેના માટે જરુરી છે કે આ Portals આપણે વિચાર કરી ને બનાવિએ. દા.ત. કછ્છ્ નુ ખાનપાન, સૌરાષ્ટ્ર ના લેખકો...

chronology પણ એક સારી Portal હોઇ શકે છે. આનુ કારણ એ છે કે

  • દરેક વર્ષના પાના ઉપર ગુજરાત ને લગ્તી ઘટનાઓનો જો અલગ વિભાગ હોઇ, તો તેમને બનાવતા આપણી પાસે ઘણા લેખો માટે Redlinks બની જાય, જેમને આગળ ધપાવી શકાય.
  • આવા પાનાઓ બનાવવુ અધરુ નથી, કારણ કે ફક્ત Google Search કરી ને પણ ખાસ્સી એવી માહિતી મળી જાઇ.
  • નવા લેખકો અહિયા હોશે હોશે પોતાની રિતે Contribute કરી શકે છે. This could be their first tryst, from where they can develop their own interest.

aa rite vadhu ne vadu loko vikipediyama joday to gujrat ma gujrati bhasha no farithi udbhav thay.ane tethi ghana ne gamshe...

[ફેરફાર કરો] Analysis of the English Wikipedia Portals

[ફેરફાર કરો] ખાસ પાનાં

મિડીયાવિકી ની આ એક બહુજ મોટી ખુબી છે. હાલમા આપણી પાસે જોકે એવા કોઇ પ્રોજેક્ટ્સ નથી કે જે આમનો ફાયદો ઉઠાવી ને લેખોની ગુણવત્તા વધારે. આપણે આવનારા દિવસો મા આમના પર કામ કરવુ જોઇએ.

[ફેરફાર કરો] દા.ત.

  • અનાથ પાના
  • અવર્ગિકૃત ઢાંચાઓ
  • અવર્ગિકૃત પાનાં
  • અવર્ગિકૃત શ્રેણીઓ
  • જોઈતા ઢાંચા
  • ત્રુટક નિર્દેશન
  • વણ વપરાયેલાં ઢાંચા
  • વણ વપરાયેલાં દસ્તાવેજો
  • વણ વપરાયેલી શ્રેણીઓ
  • સૌથી ઓછાં ફેરફાર થયેલા પાનાં
  • સૌથી જૂનાં પાના

[ફેરફાર કરો] Policies and workflow processes that can be borrowed from the English Wikipedia

[ફેરફાર કરો] આકર્ષક Layout અને ચિત્રો/Photograph માટે તય્યાર વ્યવસ્થા

[ફેરફાર કરો] Using Wikimedia Commons

[ફેરફાર કરો] Involving Photographers and Photography Projects

વ્યક્તિગત સાધનો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી

Polecamy: Pozycjonowanie, wózki dziecięce, Kino domowe, Viagra, Kredyty